સમૂહ $-I$ (પદાથ્રો) | સમૂહ$ -II$ પદ્ધતિ |
$(a)$ સલ્ફ્યુરિક એસિડ $(b)$ સ્ટીલ $(c)$ સોડિયમ હાઇડ્રોકસાઇડ $(d)$ એમોનિયા |
$i$ હેબર પદ્ધતિ $ii$ બેસમર્સ પદ્ધતિ $iii$ લેબ્લેન્ક પદ્ધતિ $iv$ સંપર્ક પદ્ધતિ |
$a - b - c - d$
વિધાન $I :$ $\mathrm{HF}<\mathrm{HCl}<<\mathrm{HBr}<<\mathrm{HI}$ આપેલ ક્રમ પ્રમાણમાં એસિડ સામર્થ્ય વધે છે.
વિધાન $II :$ સમૂહમાં નીચે જઈએ ત્યારે $\mathrm{F}, \mathrm{Cl}, \mathrm{Br}, \mathrm{I}$ તત્વોનું કદ વધે છે, $\mathrm{HF}, HCl, HBr$ અને $HI$નું બંધ સામર્થ્ય ઘટે છે અને તેથી એસિડ સામર્થ્ય વધે છે.
ઉપરનાં વિધાનોને ધ્યાનમાં રાખી, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.