Question
સંચયી આવૃત્તિ એટલે શું $?$

Answer

અસતત આવૃત્તિ$-$વિતરણમાં જે$-$તે અવલોકન સુધીના બધા અવલોકનોની આવૃત્તિઓના સરવાળાને તે અવલોકનની સંચયી આવૃત્તિ કહે છે. જ્યારે સતત આવૃત્તિ$-$વિતરણમાં જે તે વર્ગ સુધીના બધા વર્ગોની આવૃત્તિઓના સરવાળાને તે વર્ગની સંચયી આવૃત્તિ કહે છે. તેને સંકેતમાં $'cf\  ’$ વડે દર્શાવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free