સંખ્યા બદલાવ શેની સાથે સંકળાાયેલી છે ?
  • A
    દ્રવ્ય તરંગો સાથી
  • B$\gamma$-કિરણો
  • C$X$-કિરણો
  • D$LASER$ સાથે
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

A situation of population inversion means when more atoms in a group are in the excited state than lower energy states. This is used in \(LASER\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે હાઇડ્રોજન પરમાણુ $n=2$ થી $n=1$ પર જાય ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે છે, તેની રિકોઇલ (પ્રતિક્ષેપ) ઝડપ $\frac{x}{5} \mathrm{~m} / \mathrm{s}$ છે, જ્યાં $x=$(હાઇડ્રોજન પરમાણુનું દળ = $1.6 \times 10^{-27} \mathrm{~kg}$ લો)
    View Solution
  • 2
    હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન $(i)$ દ્વિતિય માન્ય $(allowed)$ ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં, અને $(ii)$ ઉચ્ચતમ માન્ય $(allowed)$ ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં સંક્રાંતિ કરે તે દરમ્યાન ઉત્પન્ન ફોટોનની ઊર્જાનો ગુણોત્તર થશે.
    View Solution
  • 3
    જ્યારે હાઈડ્રોજન પરમાણુને $975\, Å$ તરંગ લંબાઈના વિકિરણથી ઉત્તેજીત કરવા મહત્તમ અને લઘુત્તમ તરંગલંબાઈ અનુક્રમે .....છે.
    View Solution
  • 4
    હાઈડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા  $ 0.5 \,Å $ અને ઈલેક્ટ્રોનની ઝડપ $2.2 ×10^6\, m /sec$ છે. તો ઈલેક્ટ્રોન ની ગતિના લીધે પ્રોટોન પાસે ઉદ્દભવતું ચુંબકીય પ્રેરણ......$Tesla$ શોધો.
    View Solution
  • 5
    રુથરફોર્ડના પ્રયોગમાં ન્યૂલિયસમાંથી નિકળતા $\alpha -$ કણોનું વિખેરણ નીચે દર્શાવેલ છે. તો નીચે પૈકી કયો પથ શકય નથી?
    View Solution
  • 6
    ક્ષ કિરણ ટ્યૂબમાં ક્ષ કિરણની તરંગ લંબાઈ .......ની લાક્ષણિકતા છે.
    View Solution
  • 7
    અલગ અલગ તત્વ ધરાવતા ઘન પદાર્થો પર ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે છે. તો તેમાંથી ઉત્પન્ન થતાં $f$ આવૃતિવાળા  ક્ષ-કિરણો અને પરમાણુ ક્રમાંક $Z$ વચ્ચેનો સંબંધ શું હશે?
    View Solution
  • 8
    $Li^{++} $ આયનની આયનીકરણ ઊર્જા ....... છે.
    View Solution
  • 9
    જો ક્ષ કિરણ ટ્યૂબ નો વોલ્ટેજ બમણો કરવામાં આવે તો ક્ષ કિરણોની તીવ્રતા ......હશે.
    View Solution
  • 10
    $Li ^{++}$ આયનમાંના ઇલેક્ટ્રોનનને પ્રથમ કક્ષામાંથી ત્રીજી બોહર કક્ષામાં સંક્રાતિ કરાવવા માટે કેટલી ઊર્જાની ($eV$ માં) જરૂર પડે?
    View Solution