MCQ
સંખ્યા $\frac{4^{2022}}{15}$ નો અપૂર્ણાક ભાગ $...........$ છે.
  • A
    $\frac{4}{15}$
  • B
    $\frac{1}{15}$
  • C
    $\frac{14}{15}$
  • D
    $\frac{8}{15}$

Answer

$\left\{\frac{4^{2022}}{15}\right\}=\left\{\frac{2^{4044}}{15}\right\}$

$=\left\{\frac{(1+15)^{1011}}{15}\right\}$

$=\frac{1}{15}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વર્તુળો ${x^2} + {y^2} + 2x + 2ky + 6 = 0$ અને ${x^2} + {y^2} + 2ky + k = 0$ લંબ્ચ્છેદી હોય તો $k$ મેળવો.
જો $\alpha $ સમીકરણ $25{\cos ^2}\theta + 5\cos \theta - 12 = 0$, $\pi /2 < \alpha < \pi $, નું એક બીજ હોય તો $\sin 2\alpha   = . . .$
$\mathop {\lim }\limits_{x \to 0} {(\cos x)^{\cot x}}  =$
જો $x + y + z = {180^o},$ તો $\cos 2x + \cos 2y - \cos 2z  = . . . .$
$"MEDITERRANEAN"$  શબ્દનો ઉપયોગ કરી કે ચાર મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય કે જેથી પ્રથમ મૂળાક્ષર $R$ અને ચોથો મૂળાક્ષર $E,$ હોય. 
$\lim _{\theta \rightarrow 0} \frac{\tan \left(\pi \cos ^{2} \theta\right)}{\sin \left(2 \pi \sin ^{2} \theta\right)}$ ની કિમંત મેળવો.
રેખા $2x + y = k$ એક એવા બિંદુમાંથી ૫સા૨ થાય છે , જે $A(1,1)$ અને $B(2,4)$ ને જોડતાં રેખાખંડનું $A$ ત૨ફથી $3 : 2$ ગુણોત્ત૨માં વિભાજન કરે છે તો $k =..........$
${\left( {x - \frac{1}{x}} \right)^6}$ ના વિસ્તરણમાં અચળ પદમેળવો.
જે પરવલય. $y^2=8 x+4 y+4$ ની નાભિજીવાનો $x$- અંત:ખંડ $3$ હોય,તો આ જીવાની લંબાઈ $...........$ છે.
$\sum_{\mathrm{k}=0}^{20}\left({ }^{20} \mathrm{C}_{\mathrm{k}}\right)^{2}$ ની કિમંત મેળવો.