Question
સંખ્યાની પહેલાંની અને પછીની સંખ્યા મેળવો : $1$

Answer

$1$ ની પહેલાંની સંખ્યા $= 1 - 1 = 0$
$1$ ની પછીની સંખ્યા $= 1 + 1 = 2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અભિવ્યક્તિ આપો: એક નોટબુકની કિંમત રૂ. $x$ છે. કલર-બૉક્સની કિંમત નોટબુકની કિંમતના ત્રણગણા કરતાં $2$ રૂપિયા ઓછી છે, તો કલર-બૉક્સની કિંમત કેટલી હોય?
સરવાળા કરો: $4.85 + 5.9 + 18.67$
કૌસમાં આપેલી કિંમતોમાંથી કઈ કિંમત સમીકરણ $b + 4 = 10$ નો ઉકેલ છે તે લખો: $[3, 4, 5, 6, 7]$
દશાંશનો ઉપયોગ કરી કિગ્રા સ્વરૂપે દર્શાવો :
$(a) 2 \text{ ગ્રામ}$
$(b) 100 \text{ ગ્રામ}$
$(c) 3750 \text{ ગ્રામ}$
$(d) 5 \text{ કિગ્રા } 8 \text{ ગ્રામ}$
બાદબાકી કરો:$\frac{5}{8}-\frac{7}{12}$
નીચેના અપૂર્ણાંકને ઊતરતા ક્રમમાં ગોઠવો: $\frac{4}{13}, \frac{3}{5}, \frac{8}{7}, \frac{9}{11}$
શું $(i) \frac{1}{3}$ અને $\frac{2}{7}$, $(ii) \frac{2}{5}$ અને $\frac{2}{7}$, $(iii) \frac{2}{9}$ અને $\frac{6}{27}$ સમાન છે? કારણ આપો.
$1, 7, 6, 2$ અંકોનો ઉપયોગ કરીને (પુનરાવર્તન વગર) ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો.
એક ચોરસ ખેતરનું ક્ષેત્રફળ $2500 \ m^2$ છે, તો આ ખેતરની બાજુની લંબાઈ કેટલી હોય?
$7$ મીટર કાપડની કિંમત $294$ છે$,$ તો $5$ મીટર કાપડની કિંમત કેટલી હશે ?