Question
સરવાળા કરો: $4.85 + 5.9 + 18.67$

Answer

$4.85 + 5.90 + 18.67 = 29.42$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?
$0.007 + 8.5 + 30.08$ નો સરવાળો કરો.
$1$. આકૃતિમાં આપેલ કિરણોના નામ જણાવો.
$2$. શું $T$ એ આપેલા દરેક કિરણનું ઉદ્ભવબિંદુ છે?
દરેક $\square$ માં જવાબ લખો.
$\frac{2}{3} = \frac{8}{\square} = \frac{\square}{21} = \frac{\square}{24} = \frac{\square}{33}$
એક બસ $v$ કિલોમીટર / કલાકની ઝડપે દાસપુરથી વીસપુર જઈ રહી છે. બસે $5$ કલાક ગતિ કર્યા પછી વીસપુર $20$ કિમી જેટલું દૂર છે, તો દાસપુર અને વીસપુર વચ્ચે કેટલું અંતર હશે ? $v$ નો ઉપયોગ કરી દર્શાવો.
રશિદે ગણિતની ચોપડી માટે ₹ $35.75$ અને વિજ્ઞાનની ચોપડી માટે ₹ $32.60$ ખર્ચ્યા, તો રશિદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો
સંખ્યા $6$ ને ત્રિકોણ સ્વરૂપમાં દર્શાવો.
દશાંશનો ઉપયોગ કરી $100 \ \text{g}$ ને $\text{kg}$ સ્વરૂપે દર્શાવો.
એક નિયમિત પંચકોણની પરિમિતિ $80 \text{ cm}$ છે, તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી હોય?
નીચેનું વાક્ય ખરું છે કે ખોટું તે કહો: $21 : 6 :: 35 : 10$