Question
બાદબાકી કરો:$\frac{5}{8}-\frac{7}{12}$

Answer

$\frac{5}{8} - \frac{7}{12}$
લ.સા.અ. ($8, 12$) = $24$
$\frac{5 \times 3}{8 \times 3} - \frac{7 \times 2}{12 \times 2}$
= $\frac{15}{24} - \frac{14}{24}$
= $\frac{15 - 14}{24}$
= $\frac{1}{24}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંખ્યાની પહેલાંની અને પછીની સંખ્યા મેળવો : $1$
એક ત્રિકોણની બે બાજુના માપ $12 \text{ cm}$ અને $14 \text{ cm}$ છે. જો આ ત્રિકોણની પરિમિતિ $36 \text{ cm}$ હોય, તો તેની ત્રીજી બાજુનું માપ કેટલું?
કૌસમાં આપેલી કિંમતોમાંથી કઈ કિંમત સમીકરણ $n + 10 = 30$ નો ઉકેલ છે તે લખો: $\{5, 10, 15, 20, 25\}$
$13 \text{ cm}$ લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો.
અંકો વડે બનતી નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા લખોઃ$4, 5, 3, 1, 0, 9, 2, 7$
સરવાળા કરો: $0.5 + 0.08$
$20 \ m$ પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો.
એક લંબચોરસ પ્લોટની લંબાઈ $90 \ m$ અને પહોળાઈ $65 \ m$ છે. તેની ફરતે પાઈપ નાખવા માટે કેટલા મીટર પાઈપની જરૂર પડે?
નીચેના પૈકી કયા સમીકરણો છે તે લખો. જો સમીકરણ હોય તો તેમાં કયો ચલ છે તે પણ દર્શાવો.
$(1)\ 13 - g = 17$
$(2)\ 20 - 5p = 3$
$1$ કિલોગ્રામમાં કેટલા મિલિગ્રામ હોય છે?