Question
$9999$ ની તરત આગળની સંખ્યા લખો: ..........

Answer

$9999 - 1 = 9998$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{9}{2x} = \frac{27}{18}$ હોય, તો $x$ ની કિંમત શોધો.
અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો:
$(i)$ $\frac{15}{75}$
$(ii)$ $\frac{16}{72}$
$(iii)$ $\frac{17}{51}$
$(iv)$ $\frac{42}{28}$
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો : $3, -70$
$0.5$ કે $0.05$ માંથી કઈ સંખ્યા મોટી છે?
તમારા વર્ગમાંથી $12$ વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓની સંખ્યા શોધી કાઢો. પછી $12$ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ અને બાકી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.
આપેલ સંખ્યાઓનો લ.સા.અ. શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય $: 6, 18$
સંકેત મૂકો: $2.5 \dots \dots 2.50$
નીચેના ખૂણાઓને તેમના માપના આધારે ચડતા ક્રમમાં ગોઠવો: પ્રતિબિંબકોણ, લઘુકોણ, સરળકોણ, કાટકોણ, ગુરુકોણ.
$5$ મીટરના કેટલા સેમી થાય?
નીચે આપેલા ખૂણાના માપ પરથી ખૂણાનો પ્રકાર જણાવો: $m \angle \mathrm{FOX} = 95^{\circ}$