$1.$ $[Co(NH_3)_5NO_2]Cl_2$ અને $[Co(NH_3)_5ONO]Cl_2$ $-$ બંધનીય
$2.$ $[Cu(NH_3)_4] [PtCl_4]$ અને $[Pt(NH_3)_4] [CuCl_4]$ $-$ સવર્ગ
$3.$ $[Pt(NH_3)_4Cl_2]Br_2$ અને $[Pt(NH_3)_4Br_2]Cl_2$ $-$ આયનીકારક
(પરમાણુ ક્રમાંક : $Ti = 22, Cr = 24, Co = 27, Zn = 30$)
$1.$ આયનીકારક $2.$ જલયોજન $3.$ સવર્ગ $4.$ ભૌમિતિક $5.$ પ્રકાશીય
$[Cr(NH_3)_2(OH)_2Cl_2]^-$ દ્વારા કઇ સમઘટકતાઓ દર્શાવાશે ?