Solving for \('n'\) we get it as \(3;\) i.e., no. of unpaired electron \(=\,3\)
\(F{e^{2 + }}\, = \,{t_{2g}}^4\,{e_g}^2\)
\(C{o^{2 + }}\, = \,{t_{2g}}^5\,{e_g}^2\)
\({V^{2 + }}\, = \,t_{2g}^3\,{e_g}^0\)
\(\therefore \,\,M\) is \(V,\,Co\)
$a$. $d$-પેટાકોશ પૂર્ણ હોય છે ત્યારે તેઓ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ઉંચી (વધારે) પ્રદર્શિત કરે છે.
$b$. $\mathrm{Zn}$ અને $\mathrm{Cd}$ એ ચલિત (વિવિધ) ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી જ્યારે $\mathrm{Hg}$ એ +$I$ અને +$II$ દર્શાવે છે.
$c$. $\mathrm{Zn}, \mathrm{Cd}$ અને $\mathrm{Hg}$ ના સંયોજનો પ્રકૃતિમાં અનુચુંબકીય છે.
$d$. $\mathrm{Zn}, \mathrm{Cd}$ અને $\mathrm{Hg}$ ને મૃદ્દ ધાતુઓ કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(પરમાણ્વીય ક્રમાંક : $Ti = 22,\,Cr = 24,$ $ Mn = 25,\,Ni = 28$)