સંકીર્ણ $[Ni(CO)_4]$ માં મધ્યસ્થી ધાતુ પરમાણુ નો વીજભાર કેટલો થશે ?
  • A$+2$
  • B$+4$
  • C$0$
  • D$+3$
Medium
Download our app for free and get startedPlay store
c
c
\(CO\, -\) તટસ્થ લિગેન્ડ છે.

\(x + 4(0) = 0\)

\(x = 0\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Ni(CO)_4$ માં $Ni$ નો અસરકારક પરમાણુ ક્રમાંક(EAN)....છે.
    View Solution
  • 2
    ક્યુ તત્ત્વ એકકેન્દ્રિય કાર્બોનિલ બનાવતું નથી ?
    View Solution
  • 3
    $[Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણમાં ચુંબકીય ચાકમાત્રા ..... હોય.
    View Solution
  • 4
    $[Ti(H_2O)_6]^{3+}$ નો રંગ . .... ને લીધે છે.
    View Solution
  • 5
    સૌથી વધારે સ્થાયી આયન ..... હશે?
    View Solution
  • 6
    ${H_2}{S_2}{O_7}$માં સલ્ફર અને ${K_4}Fe{(CN)_6}$માં આયર્નની અનુક્રમે ઓક્સિડેશન અવસ્થા શું હશે?
    View Solution
  • 7
    પરમાણુ સૂત્ર ધરાવતા સંકીર્ણ માટે નીચેનામાંથી કઈ સમઘટકતા શક્ય નથી?

    $(I)\, Pt(SCN)_2 - 3PEt_3,$   $(II)\,CoBr ·SO_4 · 5NH_3$  $(III)\, FeCl_2 · 6H_2O$

    View Solution
  • 8
    $[Pd(C_6H_5)_2(SCN)_2]$ અને  $[Pd(C_6H_5)_2(NCS)_2]$ વચ્ચે જોવા મળતી સમધટકતા જણાવો . 
    View Solution
  • 9
    ${K_4}[Fe{(CN)_6}]\,\xrightarrow{{oxi{d^n}}}\,F{e^{3 + }}\, + \,C{O_2}\, + \,N{O_3}^ - $ પ્રક્રિયાના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન ખોટુ છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું એક પ્રકાશીય સમઘટકતા ધરાવે છે ?
    View Solution