${\left[ {V\,{{\left( {CN} \right)}_6}} \right]^{4 - }}$ , ${\left[ {Fe\,{{\left( {CN} \right)}_6}} \right]^{4 - }}$ , ${\left[ {Ru\,{{\left( {N{H_3}} \right)}_6}} \right]^{3 + }}$ , અને ${\left[ {Cr\,{{\left( {N{H_3}} \right)}_6}} \right]^{2 + }}$
$\left[ Ru \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ની ચુંબકીય ચાકમાત્રા ($BM$ માં) શું હશે?
$(i)$ આયનીકરણ $(ii)$ દ્રાવક મિશ્રણ $(iii)$ સવર્ગ $(iv)$ ભૌમિતિક $(v)$ પ્રકાશીય
$[Cr(NH_3)_2 (OH)_2 Cl_2]^-$ ઉપરોક્તમાંથી કયા સમઘટકતા દ્વારા પ્રદર્શિત થાય છે?