સંકીર્ણ સંયોજન $[CoCl_2(en)(NH_3)_2]^{+}$ માં શક્ય ભૌમિતિક સમઘટકોની સંખ્યા, પ્રકાશ સમઘટકોની સંખ્યા અને કુલ સમઘટકોની સંખ્યા અનુક્રમે કઈ થશે ?
  • A$2, 2$ અને $ 4$
  • B$2, 2$  અને $3$
  • C$2, 0$  અને $2$
  • D$0, 2$ અને $ 2$ 
Diffcult
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Na_2 [Fe(CN)_5NO]$માં , સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ એ 
    View Solution
  • 2
    $100\, mL$  $0.01\, M$ ડાયક્લોરોટેટ્રાએક્વાક્રોમિયમ $(III)$ ક્લોરાઇડના દ્રાવણમાં વધુ પડતો $AgNO_3$ ઉમેરવામાં આવે છે. તો $AgCl$ ના અવક્ષેપિત થતા મોલની સંખ્યા ............. 
    View Solution
  • 3
    નીચેનામાંથી કયાને કાર્બનિકધાતુ  સંયોજન તરીકે માનવામાં આવતું નથી.
    View Solution
  • 4
    સંકીર્ણની નીચેની જોડીઓ પૈકી, કઇ જોડીમાં $\Delta_0$ મૂલ્ય પહેલા એક કરતા વધારે છે?
    View Solution
  • 5
    $Na \left[ Co ( bpy ) Cl _4\right]$ માં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્શા અને સંવર્ગ આંકની સરવાળો $.........$ છે.
    View Solution
  • 6
    સંકીર્ણ[ $\left[ NiCl _2 Br _2\right]^{2-}$માં જો $Ni ^{2+}$ ને $Pt ^{2+}$ વડે બદલવામાં આવે તો,નીચે આપેલા ગુણધર્મો માંથી કઈ બદલાવવાની અપેક્ષા છે ?

    $A.$ ભૂમિતિ

    $B.$ ભૌમિતિક સમધટકતા

    $C$. પ્રકાશીય સમધટકતા

    $D$. ચુંબકીય ગુણધર્મ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    $[CO(NH_3)_5Cl]Cl_2$ માંથી $AgNO_3$ ના દ્રાવણ વડે ક્લોરીન અવક્ષેપનો ભાગ = .....
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યુ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહિ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું એક સંકીર્ણ સંયોજન જે પ્રકાશીય સમઘટક દર્શાવતું નથી ?
    View Solution
  • 10
    ક્લોરો બીસ (ઈથીલીન ડાયએમાઈન) નાઈટ્રો કોબાલ્ટ $(III)$  આયન = .....
    View Solution