$CoCl _{3} . xNH _{3}+ AgNO _{3}( aq ) \rightarrow$
જો $AgCl$ ના બે સમતુલ્યો અવક્ષેપિત થાય તો $x$ નું મૂલ્ય $\dots\dots$ થશે.
સૂચિ $I$ (સવર્ગ સંયોજન સ્પીસીઝ) | સૂચિ $II$ (અવશોષિત પ્રકાશની તરંગલંબાઈ $nm$) |
$A$ ${\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}}$ | $I$ $310$ |
$B$ ${\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}}$ | $II$ $475$ |
$C$ ${\left[ Co ( CN )_6\right]^{3-}}$ | $III$ $535$ |
$D$ ${\left[ Cu \left( H _2 O \right)_4\right]^{2+}}$ | $IV$ $600$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$1\, L \,of\, X + Excess\, of\, AgNO_3 \rightarrow Y\, mol\, of\, ppt.$
$1\, L\, of\, X + Excess\, of\, BaCl_2 \rightarrow Z\, mol\, of\, ppt.$
તો $Y$ અને $Z$ અનુક્રમે ............... થશે.
$(en =$ ઇથેન $-1, 2-$ ડાયએમાઇન$)$