$CoCl _{3} . xNH _{3}+ AgNO _{3}( aq ) \rightarrow$
જો $AgCl$ ના બે સમતુલ્યો અવક્ષેપિત થાય તો $x$ નું મૂલ્ય $\dots\dots$ થશે.
$(i)\, [Cr(NO_3)_3 (NH_3)_3]$ $(ii)\, K_3[Co(C_2O_4)_3]$
$(iii)\, K_3[CoCl_2(C_2O_4)_2]$ $(iv)\, [CoBrCl(en)_2]$