Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M^{3+}$ ધાતુ આયન સાથે ચાર એકદંતીય લિગેન્ડ $L_1, L_2, L_3$ અને $L_4$ અને ધરાવતુ એક અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ, લીલો, પીળો અને ભૂરા વિસ્તારમાં તરંગલંબાઇનુ શોષણ કરે છે. તો આ ચાર લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ .......