$\left[P t\left(N H_{3}\right)_{3} B r\left(N O_{2}\right) C l\right] C l$ સંકીર્ણ નું  $I U P A C$ નામ શું હશે ?
  • Aટ્રાયએમાઇન ક્લોરિડોબ્રોમિડોનાઈટ્રો પ્લેટિનમ $(IV)$ ક્લોરાઈડ 
  • Bટ્રાયએમાઇન બ્રોમિડોક્લોરિડોનાઈટ્રો પ્લેટિનમ $(IV)$  ક્લોરાઈડ 
  • Cટ્રાયએમાઇન બ્રોમિડોક્લોરિડોનાઈટ્રો પ્લેટિનમ $(II)$ ક્લોરાઈડ 
  • Dટ્રાયએમાઇન ક્લોરિડોબ્રોમિડોનાઈટ્રો પ્લેટિનમ $(II)$ ક્લોરાઈડ 
AIIMS 2018, Medium
Download our app for free and get startedPlay store
b
The oxidation state of central atom \((P t)\) is calculated as

Let the oxidation state of \(P t=x\), then

\((x \times 1)+3 \times(0)+(1 \times-1)+(1 \times-1)+(1 \times-1)=+1\)

\(x-3=+1\)

\(x=+4\)

Thus, the \(I U P A C\) name of the complex \(\left[P t(N H)_{3} B r\left(N O_{2}\right) C l\right] C l\) is triamine bromidochloridonitro platinum \((IV)\) chloride as the names of the different ligands are arranged alphabetically.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા લિગાન્ડને દ્વિઅંગી બનાવવાની અપેક્ષા છે?
    View Solution
  • 2
    સંકીર્ણ આયન, જેમાં કેન્દ્રીય ધાતુ પરમાણુમાં કોઈ $‘d ’$ ઇલેક્ટ્રોન નહી હોય?
    View Solution
  • 3
    નીચે આપેલા સર્કિણો પૈકી ક્યાની સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા $(\Delta )$ સૌથી વધુ છે? 
    View Solution
  • 4
    $[Ni(CO)_4]$ માં $Ni$ નો $EAN$ .... થશે.
    View Solution
  • 5
    છ સવર્ગ સંકીર્ણનું સૂત્ર $CrCl_3 .6H_2O$ લીલો રંગ આપે છે.જ્યારે સંકીર્ણના $0.1\,M$ દ્રાવણ ને વધુ $AgNO_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સંકીર્ણના $0.1\,M$ દ્રાવણ $28. 7g$ સફેદ અવક્ષેપ આપે છે 

    સંકીર્ણનું સૂત્ર શુ હશે?

    View Solution
  • 6
    નીચે દર્શાવલા $K$ થી $P$ સુધીના સંકીર્ણ પૈકી પ્રતિચુંબકીય સંકીર્ણ જણાવો.

    $(K)\ K_3\ [Fe (CN)_6]$

    $(L)\ [Co (NH_3)_6]\ Cl_3$ 

    $(M)\ Na_3\ [Co (ox_3)]$

    $(N)[ Ni (H_2O)_6] Cl_2$

    $(O)\ K_2\ [Pt (CN_4)]$

    $(P)\ [Zn (H_2O)_6]\ (NO_3)_2$

    View Solution
  • 7
    નીચે દર્શાવલા $K$ થી $P$ સુધીના સંકીર્ણ પૈકી પ્રતિચુંબકીય સંકીર્ણ જણાવો.

    $(K)\ K_3\ [Fe (CN)_6]$

    $(L)\ [Co (NH_3)_6]\ Cl_3$ 

    $(M)\ Na_3\ [Co (ox_3)]$

    $(N)[ Ni (H_2O)_6] Cl_2$

    $(O)\ K_2\ [Pt (CN_4)]$

    $(P)\ [Zn (H_2O)_6]\ (NO_3)_2$

    View Solution
  • 8
    આલ્કીનના હાઈડ્રોજીનેશન માટે વપરાતો વિલકિન્સન ઉદ્દીપક જે સમાંગ ઉદ્દીપક તરીકે વપરાય છે તે ...... ધરાવે છે.
    View Solution
  • 9
    નીચે આપેલમાંથી કયું ઓર્ગેનોમેટાલિક સંયોજન છે?
    View Solution
  • 10
    જો $CrCl_3.6H_2O$ સંયોજનના કુલ ક્લોરિનના $1/3$ ભાગ અવક્ષેપણ તેના જલીય દ્રાવણમાં $AgNO_3$ ઉમેરવાથી થતુ હોય તો તેનું શક્ય બંધારણ નીચેના પૈકી ક્યુ હશે ?
    View Solution