Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ આકૃતિ અનુસાર, $K$ અને $2K$ જેટલી ઉષ્મીય વાહક્તા ધરાવતી બે તક્તિઓ $A$ અને $B$ ને એકસાથે જોડી એક સંયુક્ત તક્તિ બનાવવામાં આવે છે. તક્તિઓની જાડાઈ અનુક્રમે $4.0 \,cm$ અને $2.5 \,cm$ અને દરેેક તક્તિના આડછેદનું ક્ષેત્રફળ $120 \,cm ^{2}$ છે. સંયુક્ત તક્તિની સમતુલ્ય ઉષ્મીય વાહક્ત $\left(1+\frac{5}{\alpha}\right) K$ છે. તો $\alpha$ નું મૂલ્ય ............... થશે.
એક ધાતુના સળિયાના બે છેડાને $ 100^oC $ અને $110^oC $ તાપમાનો વચ્ચે જાળવી રાખવામા આવે છે. સળિયામાંથી પસાર થતી ઉષ્માવહનનો દર $ 4\; J/s$ છે. જો સળિયાના બે છેડાને $200^oC$ અને $210^oC$ તાપમાનો વચ્ચે જાળવી રાખવામાં આવે, તો સળિયામાંથી ઉષ્મા કેટલા દરથી ($J/s$ માં) પસાર થશે?
ત્રણ તારાઓ $A, B, C$ ના સપાટીના તાપમાન અનુક્રમે $T _{A} ,T _{B}, T _{C}$ છે જો તારો $A$ વાદળી રંગનો , તારો $B$ લાલ રંગનો અને તારો $C$ પીળા રંગનો દેખાય, તો
એકસમાન લંબાઇના જુદાં જુદાં દ્રવ્યોના બનેલા બે સળિયાઓની વિશિષ્ટ ઉષ્મા $c_1$ અને $c_2$,ઉષ્માવાહકતા $k_1$ અને $k_2$ તથા તેમના આડછેદના ક્ષેત્રફળ $A_1$ અને $A_2$ છે.તેમના છેડાઓના તાપમાન $T_1$ અને $T_2$ જેટલા જાળવી રાખવામાં આવ્યા છે,તો જો બીજા સળિયાનો ઉષ્માવહનનો દર પહેલા કરતા ચાર ગણો જોઇતો હોય,તો નીચેનામાંથી કઇ શરત પળાવી જોઇએ?