Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$200\ CC\ (200\ ml)$ દ્વાવણ $X, 0.02$ મોલ $[Co (NH_3)_5 Br]\ Cl_2$ તથા $0.02$ મોલ $[Co (NH_3)_5 Cl]\ SO_4$ ધરાવે છે. જો દ્રાવણ $X$ ની પ્રક્રિયા વધુ પ્રમાણમાં $AgNO_3$ અને વધુ પ્રમાણ્માં $BaCl_2$ સાથે કરવામાં આવે તો અવક્ષેપન પામતા $Y$ અને $Z$ ની મોલ સંખ્યા અનુક્રમે કેટલી હશે?