Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$I_{2(g)}$ $\rightleftharpoons$ $ 2I_{(g)}$, $K_c$ $1000\, K$ એ $10^{-6}$ છે. એક લીટર પાત્રમાં એક મોલ $ I_2 $ ઉમેરવામાં આવે છે. સંતુલને ઉપરની પ્રણાલી માટે નીચેનામાંથી સાચું સમીકરણ ...... થશેે.
ઉદીપકની હાજરીમાં એક બંધ પાત્રમાં એમોનિયાને $15$ વાતા દબાણે તથા $27\,^oC$ to $347\,^oC$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. આપેલ પરિસ્થિતિ મુજબ એમોનિયા પ્રક્રિયા $2NH_3 $ $\rightleftharpoons$ $ N_2 + 3H_2$ મુજબ આંશિક વિભાજિત થાય છે. જ્યારે દબાણ વધારીને $50$ વાતા કરવામાં આવે ત્યારે પાત્રનું કદ બદલાતું નતી તો વિભાજિત $NH_3$ નું ટકાવાર પ્રમાણ.....$\%$ શોધો.
પ્રક્રિયા ${H_{2\left( g \right)}} + {I_{2\left( g \right)}} \rightleftharpoons 2H{I_{\left( g \right)}}$ માટે સંતુલન અચળાંક $K_p$ ................ બદલાતા બદલાય છે.
પાત્રમાં નીચેની વાયુમય પ્રક્રિયા ચાલી રહી છે ${C_2}{H_4} + {H_2}$ $\rightleftharpoons$ ${C_2}{H_6}$; $\Delta H = - 32.7\,Kcal$ ${C_2}{H_6}$ ની સંતુલન સાંદ્રતા કોના દ્વારા વધારી શકાય.