વિધાન ($I$) : જ્યારે પદાર્થને એક અંતર્ગોળ લેન્સના વક્તાકેન્દ્ર આગળ મૂકવામાં આવે છે તો લેન્સની બીજી બાજુ, પ્રતિબિંબ વક્તાકેન્દ્ર ઉપર મળે છે.
વિધાન ($II$) : અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી અને સીધું પ્રતિબિંબ રચે છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદભ્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I$: જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે રાતો પ્રકાશ પીળા અને જાંબલી પ્રકાશ કરતાં વધારે વાંકો વળે છે.
વિધાન $II$ : વિભાન કરી શકતાં માધ્યમાં જુદી-જુદી તરંગલંબાઈ માટે જુદા-જુદા વક્રીભવનાંક હોય છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આાપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો -