સંયુક્ત માઇક્રોસ્કોપના વસ્તુકાંચ દ્વારા કેવું પ્રતિબિંબ મળે?
A
આભાસી અને મોટું
B
આભાસી અને નાનું
C
વાસ્તવિક અને નાનું
D
વાસ્તવિક અને મોટું
Easy
Download our app for free and get started
d Intermediate image means the image formed by objective, which is real, inverted and enlarged
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4 \sqrt{3} \mathrm{~cm}$ જાડાઈ અને $\sqrt{2}$ જેટલો વક્રીભવનાંક ધરાવતા કાયના ચીસલા ઉપર એક પ્રકાશકિરણ આપાત કરવામાં આવે છે. આપાતકોણ એ કાય અને હવા માટેના કાંતિકીણ જેટલો છે. યોસલામાંથી પસાર થયા બાદ કિરણનું લેટરલ વિસ્થાપન. . . . . . . .$\mathrm{cm}$ થશે.
એક દાઢી કરવાનો અરીસો માણસ તેનાથી $10\,cm$ અંતરે મૂકે છે અને તે પોતાનું પ્રતિબિંબ નજીકતમ અંતર $25\,cm$ અંતરે જોવે છે તો આ અરિસાની વક્રતાત્રિજ્યા કેટલા $cm$ હશે?
કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે.જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?
વસ્તુથી $90\, cm$ દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી $20\, cm$ અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મુકતાં પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ શોધો.
ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક $n_{12}$ અને તેનો ક્રાંતિકકોણ $\theta_C$ છે. જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે તે સપાટી પાસે $A$ ખૂણે આપત થાય છે, જેમાંથી થોડોક ભાગ પરાવર્તન પામે છે અને બીજો ભાગ વક્રીભવન પામે છે. પરાવર્તિતકિરણ અને વક્રીભૂતકિરણ વચ્ચેનો ખૂણો $90^o$ હોય તો આપતકોણ $A$ કેટલો હશે?