Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$250 \,mL\,Na_2CO_3$ નુ દ્રાવણ $2.65\, g\, Na_2CO_3$ ધરાવે છે. આ દ્રાવણમાંથી $10\, mL$ દ્રાવણ લઇ $0.1$ લિટર સુધી નિસ્યંદિત પાણી વડે મંદન કરવામાં આવે, તો મળતા દ્રાવણની સાંદ્રતા કેટલા ............. $\mathrm{m}$ થશે ?
જ્યારે $200\,mL\,0.2\,M$ એસિટીક એસિડને $0.6\,g$ લાકડાના કોલસા સાથે હલાવામાં આવે છે.ત્યારે અધિશોષણ બાદ એસિટીક એસિડનું અંતિમ સાંદ્રતા $0.1\, M$છે કાર્બનના પર ગ્રામ ઉપર અધિશોષિત એસિટીક એસીડનું દળ $\dots\dots\dots\,g$
$6.3$ $gm$ ઓક્ઝેલિક ઍસિડ ડાયહાઇડ્રેટના દ્રાવણનું $250\,\, ml$ સુધી મંદન કરવામાં આવે છે.તો તેના $10\,\, ml$ દ્રાવણને $0.1$ $N\,NaOH$ વડે સંપૂર્ણ રીતે તટસ્થીકરણ કરવા માટે જરૂરી $NaOH$નું જરૂરી પ્રમાણ ............ $\mathrm{ml}$ જણાવો.