$SO_2$ ટેમ્પરરી બ્લીચીંગ એજન્ટ તરીકે વર્તે છે, પરંતુ ક્લોરીન કાયમી બ્લીંચીગ એજન્ટ તરીકે વર્તેં છે. શા માટે?
Medium
Download our app for free and get startedPlay store
b
ક્લોરીનની બ્લીચીંગ અસર તેની ઓક્સિડેશન કર્તા પ્રકૃતિને કારણે છે. જ્યારે $SO_2$ ની બ્લીચીંગ અસર તેની રિડક્શનકર્તા પ્રકૃતિને કારણે છે. ને કારણે બ્લીચ પામેલો પદાર્થનું હવામાં ઓક્સિડેશન થાય છે અને ફરીથી રંગ મેળવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સડેલી માછલી જેવી વાસ વાળો રંગહીન વાયુ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યો ઓક્સિડેશનકર્તા છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો સૌથી પ્રબળ ઓકિસડાઇઝીંગકર્તા છે?
    View Solution
  • 4
    ઉષ્માગતિકીય રીતે ક્યો ફોસ્ફરસ સૌથી વધુ સ્થાયી છે ?
    View Solution
  • 5
    એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા છતા $Cl{O_2}$ અણુનુ ડાયમરાઇઝેશન થતું નથી કારણ કે .................
    View Solution
  • 6
    $XeF_2$ અને $XeF_6$ અલગથી હાઇડ્રોલાઇઝ્ડ છે પછી ॥
    View Solution
  • 7
    $C{l_2}{O_7}$ નુ બંધારણ ......છે.
    View Solution
  • 8
    નીચેના સંયોજનોમાંથી કયું સંયોજન પેરોકસાઇડ છે?
    View Solution
  • 9
    જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઠંડા અને મંદ દ્રાવણ સાથે ક્લોરિન પ્રક્રિયા કરે છે, ત્યારે પ્રાપ્ત નીપજો કઈ છે?
    View Solution
  • 10
    સાંદ્ર $HCl$ અને નું $3 : 1$ ના પ્રમાણમાં બનાવેલું મિશ્રણ નીચેનામાંથી શું ધરાવે છે?
    View Solution