આલ્કોહોલ સોડાલાઇમ સોડિયમ આલ્કોક્સાઇડ એમોનિયા
\(O - H\) બંધની વિદ્યુતઋણતાનો તફાવત મહત્તમ હોવાથી પ્રક્રિયા દરમ્યાને તેનું ઝડપથી હીટરોલાઇટીક વિખંડન થાય છે.
${C_2}{H_5}O\,{C_2}{H_5}\, + \,4[H]\,\xrightarrow{{HI}}\,2X\, + \,{H_2}O$
આ પ્રક્રિયામાં $X$ શું છે ?