Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સ્થિર ઇલેક્ટ્રોનને $V$ વોલ્ટના વિજસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે જો આ ઈલેકટ્રોનની દ'બ્રોગ્લી તરંગલંબાઈ $1.227 \times 10^{-2} nm$ છે, તો વિજસ્થિતિમાનનો તફાવત .......... $V$ છે
$\lambda$ જેટલી તરંગલંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગને અવગણ્ય કાર્યવિધેય ધરાવતી ફોટો સંવેદી સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. જો સપાટી ઉપરથી ઉત્સર્જાતા $m$ દ્રવ્યમાનની ફોટોઈલેક્ટ્રોનની દ'બ્રૉગ્લી તરંગલંબાઈ $\lambda_{d}$ હોય, તો ......
એક ફોટો સંવેદી સપાટી પર $4000\ Å$ તરંગ લંબાઈવાળો પ્રકાશમાં પાડવામાં આવે છે. ઋણ $2\ V$ ઉત્સર્જિત ઇલેકટ્રોનને રોકતું હોય તો દ્રવ્યનું વર્ક ફંકશન.... $(h = 6.6 \times 10^{-34}Js, e = 1.6 \times 10^{-19}\ C, c = 3 \times10^8\ ms^{-1})$
જયારે $2V_0$ આવૃત્તિવાળો પ્રકાશ ( જયાં $v_0 $ થ્રેશોલ આવૃત્તિ છે. ) ધાતુની એક પ્લેટ પર આપાત થાય છે,તો ઉત્સર્જાતા ઇલેકટ્રોન્સનો મહત્તમ વેગ $V_1 $ છે.જયારે આપાત વિકિરણોની આવૃત્તિ વધારીને $5V_0$ કરવામાં આવે,તો આ પ્લેટ વડે ઉત્સર્જાતા ઇલેકટ્રોન્સનો મહત્તમ વેગ $V_2$ છે. $V_1 $ થી $V_2 $ નો ગુણોત્તર છે.