
The second step of the reaction is an example of acetylation reaction.
વિધાન $I :$ ગ્લિસરોલ ને $KHSO _4$ સાથે ગરમ કરતા નિર્જલીકરણ પામી એક્રોલીન બને છે.
વિધાન $II:$ એક્રોલીનની ફળ જેવી વાસ છે અને તેનો ઉપયોગ ગ્લિસરોલની હાજરી નક્કી કરવા થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

ઉપરોક્ત પ્રક્રિયા નીચેનામાંથી ક્યું ઉદાહરણ પૂરું પાડે છે ?