સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડનું $ IUPAC$ નામ જણાવો.
Diffcult
Download our app for free and get startedPlay store
d
સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડનું સૂત્ર : $Na_2 [Fe (CN)_5 NO]$

$IUPAC$ નામ : સોડિયમ પેન્ટાસાયનો નાઈટ્રોસીલ ફેરેટ $(III)$ 

$N. B. =>$ આ સંયોજનમાં $NO$ વાસ્તવમાં $NO^{+}$ તરીકે હોય છે તથા $Fe$ નો ઓક્સિડેશન આંક $+2$ છે. આથી તેનું વાસ્તવિક નામ સોડિયમ પેન્ટાસાયનો નાઈટ્રોસોનિયમ ફેરેટ $(II)$ છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી કયુ બંધારણ જોડકું યોગ્ય રીતે જોડાયેલુ નથી? 

    સૂત્ર          નામ 

    View Solution
  • 2
     $\left[\mathrm{PtBr}_2\left(\mathrm{PMe}_3\right)_2\right]$ નું સાચું $IUPAC$ નામ શોધો.
    View Solution
  • 3
    નીચેના પૈકી ક્યુ સંકીર્ણ $d^2sp^3$ સંકરણ ધરાવતુ નથી ?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો સંકીર્ણ આયન દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરતો નથી ? 
    View Solution
  • 5
    $[CO (NH_3)_6]Cl_3$ સંયોજન દ્રાવણમાં કેટલા આયનો ઉત્પન્ન કરે છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી એકની માત્ર સ્પીન ભ્રમણ આધારિત ચુંબકીય ચાકમાત્રા $2.84\, BM$ છે. તો ક્યુ સાચુ છે ? 
    View Solution
  • 7
    $\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ આયનને ત્રણ અયુગ્મિત ઈલેક્ટ્રોનો છે $Co$ નું $\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ માં સંકરણ શું છે?
    View Solution
  • 8
    $[Cr(NH_3)_4 Cl_2] NO_3$ નુ $IUPAC$ નામ ....... થશે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો લીગાન્ડ ચિલેટિગ એજન્ટ નથી?
    View Solution
  • 10
    ધનાયનના સવર્ગ આંક વિશેનું કયું વિધાન સાચું છે?
    View Solution