સંકીર્ણો $Ni(CO)_4$ અને $[Ni(CN)_4]^{2-}$ માટે નીચેના માંથી કયું વિધાન સાચું છે?
  • Aબંનેમાં $Ni$ નો ઓક્સિડેશન આંક સમાન છે.
  • B
    બંને ચતુષ્ફલકીય સંરચના ધરાવે છે.
  • C
     અનુક્રમે ચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ રચના દર્શાવે છે.
  • D
    અનુક્રમે બંને સમતલીય સમચોરસ સંરચના દર્શાવે છે.
Medium
Download our app for free and get startedPlay store
c
\(Ni(CO)_4\) માં \(sp^3\) સંકરણ હોવાથી તેની રચના ચતુષ્ફલકીય હોય છે. અને \([Ni(CN)_4]^{2-}\) રચના સમતલીય સમચોરસ હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો ચીલેટ લિગેન્ડ છે?
    View Solution
  • 2
    $[Co(NH_3)_6]^{3+}$ અને $[CoFe]^{3-}$ માં અયુગ્મિત ઈલેકટ્રોનની સંખ્યા અનુક્રમે.....
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું ભૂમિતિય સમઘટક દર્શાવતો નથી?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું સંકીર્ણ  પ્રકાશ અક્રિયાશીલ છે ?
    View Solution
  • 5
    સંકીર્ણ આયન $[PtCl_6]^{2-}$ માં ધાતુની ઓક્સિડેશન અવસ્થા.... છે.
    View Solution
  • 6
    $IUPAC$ નામ પ્રણાલી મુજબ નીચેના સંયોજનનું નામ લખો.
    View Solution
  • 7
    બધા લીગાન્ડ = .....
    View Solution
  • 8
    સવ્ર્ગાંક $C{N^ - }$ (સાયનાઇડ) ની સવ્ર્ગાંક બે સાથે સંકલન ધરાવતા એક સંકીર્ણના અતિશય સાથે નીચેનામાંથી કયા સ્વરૂપ બનાવે છે
    View Solution
  • 9
    $CN^-$ નો બંધક્રમાંક અને ચુંબકીય લાક્ષણિકતા જણાવો.
    View Solution
  • 10
    નીચેના પૈકી ક્યુ સંયોજન સવર્ગ સમઘટકતા દર્શાવશે ?
    View Solution