ધરા અવસ્થામાં હાઈડ્રોજન પરમાણુ વડે એક ફોટોનનું શોષણ થયું હતું અને ઈલેક્ટ્રોન પાંચમી કક્ષામાં ગયો હતો જ્યારે ઉત્તેજીત પરમાણુ તેની ધરા અવસ્થામાં પાછો ફરે ત્યારે દ્રશ્યમાન અને અન્ય ક્વોન્ટાનું ઉત્સર્જન થાય છે. આ પ્રક્રિયામાં કેટલી મહત્તમ વર્ણપટ રેખાઓ મળશે?