$5\ MeV$ ઉર્જા ધરાવતો $\alpha$-કણ સ્થિર પડેલા યુરેનિયમના ન્યુક્લિયસ સાથે $180^o$ ના પ્રકીર્ણન ખૂણે અથડાય છે. $\alpha$- કણ ન્યુક્લિયસ નજીક કેટલા ક્રમના અંતર સુધી પહોચી શકે?
  • A$1 \;\mathring A$
  • B${10^{ - 10}}\;cm$
  • C${10^{ - 12}}\;cm$
  • D${10^{ - 15}}\;cm$
AIEEE 2004,IIT 1981, Medium
Download our app for free and get startedPlay store
c
 At closest distance of approach

Kinetic energy = Potential energy

\( \Rightarrow 5 \times {10^6} \times 1.6 \times {10^{ - 19}} = \frac{1}{{4\pi {\varepsilon _0}}} \times \frac{{(ze)(2e)}}{r}\)

For uranium \(z= 92\), so \(r = 5.3 \times {10^{ - 12}}cm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $H$ પરમાણુની બમર શ્રેણીની પ્રથમ ત્રણ રેખાની તરંગલંબાઈ $\lambda_{1}, \lambda_{2}, \lambda_{3}$ છે. જો $\left(\frac{\lambda_{1}}{\lambda_{3}}\right)$ નો ગુણોત્તર $x\times 10^{-1}$ હોય તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
    View Solution
  • 2
    નીચે આપેલ હાઈડ્રોજન વર્ણ પટ્ટની શ્રેણી પૈકી કઈ શ્રેણી સંપૂર્ણ પણે પારજાંબલી પ્રદેશમાં આવેલી છે?
    View Solution
  • 3
    $Li^{++}$ ની બોહર કક્ષામાં રહેલ ઈલેક્ટ્રોનને $\lambda$ તરંગલંબાઈથી ઉત્તેજિત કરવામાં આવે છે.આયનને ધરાઅવસ્થામાં પાછા ફરવાની બધી શક્યતા (મધ્યવર્તી ઉત્સર્જન સાથે) ને ધ્યાનમાં લેતા કુલ છ વર્ણપટ્ટ રેખા જોવા મળે તો  $\lambda $ નું મૂલ્ય કેટલા .....$nm$ હશે? ($h = 6.63\times 10^{34}\,js; e = 3 \times 10^8\,ms^{-1}$ )
    View Solution
  • 4
    એક ક્ષ-કિરણ ટ્યુબની સુક્ષ્મ તરંગલંબાઈ $0.45 \mathring A$ એ પુરી થાય છે તો ટ્યુબને લાગુ પડતો વોલ્ટેજ કેટલો હશે ?
    View Solution
  • 5
    આપેલ સ્ત્રોતમાંથી ઉત્સર્જાતા ગામા વિકિરણની તીવ્રતા $I_0 $ છે. તે $36\, mm $  જાડાઈ ધરાવતા Lead માંથી પસાર થતા તેની તીવ્રતા $I_0/8$ જેટલી થાય છે, તો જ્યારે તીવ્રતા $I_0/2$ જેટલી થાય ત્યારે $Lead$ ની જાડાઈ......$mm$ શોધો.
    View Solution
  • 6
    $H -$ પરમાણુની બંધન ઊર્જા ધરા અવસ્થા માં $13.6\, eV$ છે. $H -$ પરમાણુના ત્રણ નીચી કક્ષા માંથી ઈલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી છે. ઊર્જા અનુક્રમે .....( $eV$ માં)
    View Solution
  • 7
    રૂધરફોર્ડના $\alpha$ -પ્રકીર્ણનના પ્રયોગમાં ........મળે છે.
    View Solution
  • 8
    જ્યારે હાઇડ્રોજન પરમાણુ $n=2$ થી $n=1$ પર જાય ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે છે, તેની રિકોઇલ (પ્રતિક્ષેપ) ઝડપ $\frac{x}{5} \mathrm{~m} / \mathrm{s}$ છે, જ્યાં $x=$(હાઇડ્રોજન પરમાણુનું દળ = $1.6 \times 10^{-27} \mathrm{~kg}$ લો)
    View Solution
  • 9
    ધારો કે એક ઇલેકટ્રોન,પરમાણુમાં ન્યુકિલયસ તરફ તેના પર લાગતા બળ $\frac{k}{r}$ મુજબ આકર્ષણ અનુભવે છે.જયાં $k= $ અચળાંક અને $r=$ ઇલેકટ્રોનનું ન્યુકિલયસથી અંતર છે.આ તંત્રને બોહર મોડેલ લાગુ પાડતાં ઇલેકટ્રોનની $n$ મી કક્ષાની ત્રિજયા $r_n$ અને તે કક્ષામાં ઇલેકટ્રોનની ગતિ-ઊર્જા $K_n$ માલૂમ પડે છે,તો નીચેનામાંથી કયો સંબંઘ સાચો છે.
    View Solution
  • 10
    જો $K$ - કવચમાં ઈલેક્ટ્રોનની ઊર્જા $40000 \,eV$ હોય અને કુલીજ ટ્યૂબ આગળ $60000\, eV$ નો સ્થિતિમાન લાગુ પાડવામાં આવે તો નીચેના પૈકી કયા ક્ષ કિરણો આપણને મળશે?
    View Solution