સોનાના પરમાણુ સાથે અથડામણ પામતો ક્ણ જ્યારે કોઈ ઈલેક્ટ્રોન સાથે અથડાય ત્યારે
  • A
    તેનું મોટા ભાગનું વેગમાન ગુમાવે છે.
  • Bતેનું $\frac{1}{3}$ ભાગનું વેગમાન ગુમાવે છે.
  • C
    તેની અમુક ઊર્જા ગુમાવે છે.
  • D
    તેની બધી જ ઊર્જા ગુમાવે છે.
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

The mass of an electron is hundred of times lesser than the mass of an alpha particle. Hence the alpha particles does not transfer much of its energy on collision with the electron.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઈડ્રોજન પરમાણુને તેની ધરાસ્થિતિમાં $10.2 eV$ ઊર્જા આપવામાં આવે છે. ઇલેકટ્રોનની સંક્રાંતિન કારણે કેટલી વર્ણપટ રેખાઓ ઉત્સર્જીત થશે?
    View Solution
  • 2
    ત્રણ ગણું આયનીકરણ પામેલા બેરીલીયમ $\left( Be ^{3+}\right)$ ની કઈ ઊર્જાસ્તરની ત્રિજ્યા એ હાઈડ્રોજન પરમાણુની ધરાસ્થિતિની ત્રિજ્યા જેટલી થશે ?
    View Solution
  • 3
    હાઇડ્રોજન પરમાણુમાંના પ્રોટોન અને ઇલેકટ્રૉનનું વિદ્યુતસ્થિતિમાન $V\,\, = \,\,{V_0}\,\,ln\,\,\left( {\frac{r}{{{r_0}}}} \right)$ વડે આપવામાં આવેલ છે; જ્યાં $r_0 $= અચળ.આ તંત્ર બોહર મૉડલને અનુસરે છે, તેમ ધારીને ત્રિજ્યા $ r_n$ નો $'n'$ સાથેનો સંંબંધ જણાવો. અત્રે, $n =$ મુખ્ય ક્વૉન્ટમ આંક છે.
    View Solution
  • 4
    બામર શ્રેણીમાં વર્ણપટ રેખાઓ $H _\alpha$ અને $H _\beta$ ની તરંગલંબાઈનો ગુણોત્તર $\frac{x}{20}$ છે. તો $x$ નું મૂલ્ય $..........$ છે.
    View Solution
  • 5
    હાઇડ્રોજન પરમાણુમાં બહોર અધિર્તક મુજબ કોનું સંરક્ષણ થાય છે?
    View Solution
  • 6
    હાઈડ્રોજન પરમાણુ માટે બ્રેકેટ શ્રેણીની મહત્તમ તરંગલંબાઈ.........$\mathop A\limits^o $ શોધો.
    View Solution
  • 7
    ક્ષ-કિરણ ટ્યુબમાંથી નીકળતા ક્ષ-કિરણ કેવા હોય છે ?
    View Solution
  • 8
    $X-$ ટ્યુબમાંથી નીકળતા $X-ray$ ની લઘુતમ તરંગલંબાઈ કોના પર આધારીત છે ?
    View Solution
  • 9
    બોહર મોડલમાં પ્રથમ ક્ક્ષા ની ત્રિજયા ${r_0}$ હોય તો, ત્રીજી કક્ષાની ત્રિજ્યા
    View Solution
  • 10
    બોહરના પરમાણુમાં $ n$  મી માન્ય કક્ષામાં ઈલેક્ટ્રોનની કુલ ઊર્જા નું મૂલ્ય અને ઈલેક્ટ્રોનનું વેગમાન અનુક્રમે $E_n$ અને $J_n$ વડે દર્શાવવામાં આવે છે. તો.....
    View Solution