બોહર મોડલમાં પ્રથમ ક્ક્ષા ની ત્રિજયા ${r_0}$ હોય તો, ત્રીજી કક્ષાની ત્રિજ્યા
  • A$\frac{{{r_0}}}{9}$
  • B${r_0}$
  • C$9{r_0}$
  • D$3{r_0}$
AIIMS 1997, Medium
Download our app for free and get startedPlay store
c
Radius of the nth orbit of an electron is given by \(r_{n}=r_{o} \frac{n^{2}}{Z}\)

For hydrogen atom, \(Z=1\) \(\Longrightarrow r_{n}=r_{o} n^{2}\)

So, for third orbit \(n=3\)

Thus radius of third orbit \(r_{3}=r_{o} \times 3^{2}=9 r_{o}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઘનનું બંધારણ .......વડે સમજાવી શકાય.
    View Solution
  • 2
    $1 Å $ તરંગ લંબાઈના ક્ષ કિરણ ના ફોટોનની ઊર્જા અને $5000 Å$ તરંગ લંબાઈ ના દ્રશ્ય પ્રકાશનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 3
    હાઈડ્રોજન પરમાણુની $n$ મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ............. થાય 
    View Solution
  • 4
    એક આયનીય કાર્બનની કઈ કક્ષાની ઉર્જા હાઇડ્રોજનની ધરા અવસ્થાની ઉર્જા જેટલી હોય?
    View Solution
  • 5
    ઊર્જાના વધતા મૂલ્યને સંલગ્ન ચોકકસ પરમાણુના ઊર્જા સ્તરો $A\, B$ અને $ C $ એટલે કે $ E_A < E_B < E_C$ છે. જો $\lambda_1, \lambda_2 $ અને $\lambda_3$ એ અનુક્રમે $C$ થી $B, B$ થી $A$ અને $C$ થી $A$ સંક્રતિને સંલગ્ન હોય તો નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે?
    View Solution
  • 6
    નરમ અને કઠોર $X-ray$ વચ્ચે નો તફાવત.
    View Solution
  • 7
    હાઈડ્રોજનનો પરમાણુ ધરાસ્થિતિમાંથી ઉત્તેજિત થઈને મુખ્ય ક્વૉન્ટમ નંબર $4$ ધરાવતી અવસ્થામાં જાય છે. તો મળતાં ઉત્સર્જન વર્ણપટમાં કેટલી વર્ણપટ રેખાઓ મળશે ?
    View Solution
  • 8
    લાયમેન શ્રેણીની મર્યાદામાં શ્રેણીના તરંગોની સંખ્યા ......છે.
    View Solution
  • 9
    રૂધરફોર્ડના $\alpha$ -પ્રકીર્ણનના પ્રયોગમાં ........મળે છે.
    View Solution
  • 10
    પાશ્વન શ્રેણી સાથે સંકળાયેલ લાંબામાં લાંબી તરંગલંબાઈ. . . . . . હશે. $\left(\mathrm{R}_{\mathrm{H}}=1.097 \times 10^7 \mathrm{SI}\right.$ એકમ $)$
    View Solution