MCQ
$( - \sqrt 3 \,,\,\, - 1)\,$ ના ધૃવીય યામ ક્યાં છે?
  • A
    $(2, \pi /6)$
  • B
    $(2, 5\pi /6)$
  • $(2, -5\pi /6)$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Answer

Correct option: C.
$(2, -5\pi /6)$
c
અહી $r\,cos\theta  \, = \,\, - \sqrt 3 \,\,;\,\,\,r\,\sin \theta \,\, = \,\, - 1$

$ \Rightarrow \,\,r\,\, = \,\,\sqrt {{{\left( { - \sqrt 3 } \right)}^2} + {{( - 1)}^2}} \,\, = \,\,2\,\,\, \Rightarrow \,\,r\,\, = \,\,2$

$2\cos \theta \,\, = \,\, - \sqrt 3 $ અને  $\,2sin\theta \,\, = \,\, - 1\,\,\, \Rightarrow \,\,\theta \,\, = \,\, - \frac{{5\pi }}{6}$

તેથી ધૃવીય યામ $2\,,\,\, - \frac{{5\pi }}{6}$ થશે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\sum\limits_{n=1}^{7} \frac{n(n+1)(2 n+1)}{4}$ નો સરવાળો મેળવો.
$R({z^2}) = 1$ એ . . . દર્શાવે.
$(-1,1)$  માંથી પસાર થતા ,$X-$ અક્ષને સ્પર્શતા વર્તૂળ સમુદાયનું કેન્દ્ર $(h,k) $ હોય તો $ k$  ની કિંમતોનો ગણ મેળવો.
$8$ મહેમાનોને એક લંબચોરસ ટેબલની બંને બાજુએ $4 - 4$ મહેમાનોને બેસાડવાના છે. $2 $ચોક્કસ મહેમાનો એક બાજુએ અને બીજા ત્રણ ચોક્કસ મહેમાનો બીજી બાજુએ બેસવાના છે. આ પ્રકારની બેસવાની ગોઠવણીના કુલ પ્રકારોની સંખ્યા = .....
$2, 4, 6, 8, 10$ નું વિચરણ શોધો.
ઘટના $A$ ની સંભાવના $0.5$ અને $B$ ની $0.3$ છે. જો $A$ અને $B$ એ પરસ્પર નિવારક ઘટના હોય તોે $A$ અથવા $B$ પૈકી એકપણ ન બને તેની સંભાવના મેળવો. 

પરવલય $y = {x^2} + 6$ પર બિદું $(1, 7)$ માંથી દોરવામાં આવેલ સ્પર્શકએ વર્તૂળ ${x^2} + {y^2} + 16x + 12y + c = 0$ ને  . . .  બિંદુએ સ્પર્શે છે.
$x$ ની બધી જ વાસ્તવિક કિંમતો માટે $\frac{x}{{{x^2}\, + \,4}}$ ની કિંમતનો વિસ્તાર કેટલો થશે ?
એક શહેરમાં બે અખબારો $A$ અને $B$ પ્રકાશિત થયા. તે શહેરની $25\%$ વસ્તી $A$ અને $20\%$ વસ્તી $B$ વાંચે છે. જયારે $8\%$ વસ્તી $A$ અને $B$ બંને વચ્ચે છે તથા $30\%$ લોકો જેમણે $A$ વાંચ્યું પરંતુ $B$ ની જાહેરાતો પર ધ્યાન આપતા નથી અને $40\%$ લોકો જેમણે $B$ વાંચ્યું પરંતુ $A$ ની જાહેરાતો પર ધ્યાન આપતા નથી જયારે $50\%$ લોકો $A$ અને $B$ બંનેની જાહેરાતો તરફ ધ્યાન આપે છે. તો જાહેરાતો માં ધ્યાન આપતી વસ્તી ની ટકાવારી મેળવો.