Question
$ \sqrt{2} $ ને સંખ્યારેખા પર દર્શાવો.

Answer

Self

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3 : 5 : 7ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300મી છે તેનું ક્ષેત્રફળ શોધો.
જો અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ $ 4158$ $ cm^2 $ હોય તો તેનો વ્યાસ શોધો.
$ \sqrt{5} $ ને સંખ્યારેખા પર દર્શાવો.
ચક્રીય ચતુષ્કોણ $\text{PQRS}$ માં $ \angle QPR = 40^\circ $ અને $ \angle PSQ = 70^\circ $ હોય, તો $ \angle PQR $ શોધો.
તમે જાણો છો કે તે $ \frac 17  =  0.\overline{142857} $ છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર $ \frac 27 , \frac 37 , \frac 47 , \frac 57 , \frac 67 $ ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો $?$ જો હા, તો કેવી રીતે $?$
આપેલ વ્યાસ પરથી અર્ધગોલકની વકસપાટીનું તેમજ કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો : વ્યાસ $=14$ સેમી
સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD માં $\angle C$ અને $\angle D$ ના દ્વિભાજકો કાટખૂણે છેદે છે તેમ સાબિત કરો.
સમાંતરબાજુ ચતુષ્કોણનો કોઈપણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે તેમ સાબિત કરો.
$ \sqrt{3} $ ને સંખ્યારેખા પર દર્શાવો.
$\text{ABCD}$ લંબચોરસ છે અને તેની બાજુઓ $AB, BC, CD$ અને $DA$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P, Q, R$ અને $S$ છે. સાબિતકરોકે, ચતુષ્કોણ $\text{PQRS}$ એ સમબાજુ ચતુષ્કોણ છે.