તેથી સૂર્ય દિવસ અને રાત્રિ દિવસ વચ્ચેનો તફાવત \( = 1440/365 \cong 4 \) મિનિટ, માટે, રાત્રિ દિવસ એ સૌર દિવસ કરતા \(4\) મિનિટ ટુંકો હોય છે.
જ્યાં $e,\,{\varepsilon _0},\,h$ અને $c$ અનુક્રમે વિદ્યુતભાર, પરમિટિવિટી, પ્લાન્ક નો અચળાંક અને પ્રકાશનો વેગ છે.