Question
સરેરાશની પસંદગીનો આધાર કઈ બાબતો પર રહેલો છે $?$

Answer

સરેરાશની પસંદગીનો આધાર નીચેની બાબતો પર રહેલો છે :
$(1)$ માહિતીનું સ્વરૂપ
$(2)$ અભ્યાસ હેઠળના ચલની લાક્ષણિકતાઓ
$(3)$ અભ્યાસનો હેતું
$(4)$ માહિતીના વર્ગીકરણનો પ્રકાર
$(5)$ ઉચ્ચતર આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ માટે સરેરાશની જરૂરિયાત
$(6)$ આદર્શ સરેરાશના માપના લક્ષણો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free