Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.9 \,kg$ દળ સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડતા તે $A$ કંંપવિસ્તાર સાથે સ.આ.ગ. કરે છે. જ્યારે આ દળ તેના મધ્યમાન (સરેરાશ) સ્થાન આગળથી પસાર થાય છે ત્યારે બીજું નાનું $124 \,g$ નું દળ તેના ઉપર મૂકવામાં આવે છે અને બંને હવે $A _{2}$ જેટલા કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. જો ગુણોત્તર $\frac{A_{1}}{A_{2}}$ એ $\frac{\alpha}{\alpha-1}$ હોય તો, $a$ નું મૂલ્ય ........... થશે.
એક કણ સરળ આવર્ત ગતિથી દોલનો કરે છે. તેનો કંપવિસ્તાર $8 \,cm$ અને આવર્તકાળ $6\,s$ છે. તેના મહત્તમ સ્થાનાંતરથી કંપવિસ્તારના અડધા અંતરે ગતિ કરવા માટે લાગતી સમય .......... સેકન્ડ થશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક રિંગને $S$ બિંદુથી જડિત કરેલ છે.જયારે તેને સંતુલનથી સ્થાનતરિત કરવામાં આવે ત્યારે તે $1\,second$ ના આવર્તકાળથી ડોળાનો કરે છે.તો રીંગની ત્રિજ્યા $m$ માં કેટલી હશે?
દળ-સ્પ્રિંગ તંત્રનો કંપવિસ્તાર, કે જે સરળ આવર્ત ગતિ કરે છે, તે સમય સાથે ઘટે છે. જો દળ $=500\, g$ અવમંદન અચળાંક $=20\, g/s$ હોય તો તેના પ્રારંભિક મૂલ્ય કરતાં અડધો કંપવિસ્તાર થવા માટે .... $s$ સમય લાગશે ? $(\ln 2=0.693$ લો$)$
જ્યારે $m$ જેટલા દળને સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. ત્યારે તે $4 \,s$ ના આવર્તકાળથી દોલન કરે છે. જ્યારે વધારાનું $2 \,kg$ દળ જોડવામાં આવે છે. તો તેનો આવર્તકાળ $1\, s$ જેટલો વધે છે. તો $m$ નું મુલ્ય ......... $kg$