Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ જેટલું દળ ધરાવતો સરળ આવર્તગતિ કરતો લોલક કુલ $E$ જેટલી ઊર્જા ધરાવે છે. જ્યારે કોઈ પણ ક્ષણે જો તેના પોતાના પથ પર મહત્તમ અંતરે હોય તો $\frac{\pi}{3}$ ના કળાના તફાવતથી તેનો રેખીય વેગમાન કેટલું થશે ?
જ્યારે લિફટ સ્થિર હોય છે ત્યારે સાદા લોલકનો આવર્તકાળ $‘T’$ છે. જે લિફટ $\frac{g}{6}$ જેટલા પ્રવેગથી શીરોલંબ દિશામાં ઉપર પ્રવેગિત થાય તો આવર્તકાળ ......... થશે. (Where $g$ = acceleration due to gravity)
એક સમક્ષિતિજ પાટીયું $A$ જેટલા કંપવિસ્તારથી ઊપર નીચે સરળ આવર્ત દોલન કરે છે. આ પાટીયાનો સંપર્ક ગુમાવ્યા વગર તેના પર કોઈ પદાર્થ મુકી શકાય તે માટે તેના કંપનનો ન્યુનતમ આવર્તકાળ કેટલો હશે ?
એક સાદા લોલકને એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જેથી તેનું પૃથ્વીની સપાટી ઉપરથી અંતર પૃથ્વીની ત્રિજ્યા બરાબર થાય. જો દોરીની લંબાઈ $4 m$ હોય તો નાના દોલનોનો આવર્તકાળ_______$s$ થશે. [ $g=\pi^2 m s^{-2}$ લો.]