Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીનિયમો કોના માટે?2 Marks
Question
સરોજબહેનનું માથું પથ્થર સાથે કેમ અથડાય છે?
✓
Answer
સુરેશભાઈ અને જાનકીબહેનની સાથે સ્કૂટર પર સરોજબહેન બેસી જાય છે. સુરેશભાઈ શરીરે જાડા છે અને એમને ત્રણ સવારી ચલાવતાં ફાવતું નથી. રસ્તા વચ્ચેથી વાંદરા આડા ઊતરતાં તેઓ બ્રેક મારે છે અને સ્કૂટર નમી પડતા સરોજબહેનનું માથું પથ્થર સાથે અથડાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.