Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીનિયમો કોના માટે?2 Marks
Question
પ્રશાંત રાહુલને બીકણ કેમ ગણે છે?
✓
Answer
પ્રશાંત ચાલુ બાઈકે ટ્રાફિકમાં ફોન ઉઠાવીને રાહુલ સાથે વાત કરે છે, ત્યારે તે વિચારે છે કે બે મિનિટ વાત કરી લેવામાં શું થઈ જવાનું છે ! આ ઝડપી જમાનામાં બહુ ચીકણા બનવા જઈએ તો નવરા જ ન પડીએ! આ વિચારના કારણે પ્રશાંત રાહુલને બીકણ ગણે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.