Question
સત્તર વર્ષનો છોકરો પોલીસ સામે શા માટે લાચારીથી જોઈ રહ્યો હતો?

Answer

સત્તર વર્ષના છોકરા પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નહોતું. તે દ્વિચક્રી વાહન પર બેસીને ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટની અવગણના કરીને પસાર થઈ ગયો અને અકસ્માતનો ભોગ બન્યો. અકસ્માત સમયે જ્યારે પોલીસે ડ્રાઇવિંગ લાઇસન્સ માગ્યુ ત્યારે લાઈસન્સ ન હોવાના કારણે તે ગુનેગાર હોવાથી પોલીસ સામે લાચારીથી જોઈ રહ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free