Question
સરવાળા કરો : $\frac{5}{13}+\frac{7}{13}=$

Answer

$\frac{12}{13}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રવિ એક કલાકમાં $6 \text{ km}$ જ્યારે રોશન એક કલાકમાં $4 \text{ km}$ અંતર ચાલે છે. રવિએ કાપેલ અંતર અને રોશને કાપેલ અંતરનો ગુણોત્તર શો હશે?
$40 \text{ cm}$ લંબાઈ અને $10 \text{ cm}$ પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ડબાનું ઢાંકણ ચારેબાજુથી ટેપ વડે બંધ કરેલ છે, તો જરૂરી ટેપની લંબાઈ કેટલી થાય?
જો $13$ રૂમાલનું મૂલ્ય $156$ રૂપિયા હોય તો $15$ રૂમાલનું મૂલ્ય શોધો.
નિયમિત ષટ્કોણ અને નિયમિત અષ્ટકોણની આકૃતિઓ દોરો. તેનાં વિકર્ણો દોરો. મળતી આકૃતિઓ વિશે વિચારો. વિકર્ણોનાં માપ વિશે વિચારો.
નીચેની આકૃતિ પરથી આપેલા ખૂણાના માપ કાટખૂણિયાથી માપીને લખો :
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો : $45$
સંખ્યારેખાનો ઉપયોગ કરી જવાબ મેળવોઃ $-4 - (-6)$
દશાંશનો ઉપયોગ કરી $ 75$ પૈસાને રૂપિયા સ્વરૂપે દર્શાવો.
$15,623; 15,073; 15,189; 15,800$ હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે?
દશાંશનો ઉપયોગ કરી $93$ મિમીને સેમી સ્વરૂપે દર્શાવો.