Question
સરવાળા કરો :$\frac{5}{14}+\frac{8}{21}$

Answer

$\frac{5}{14} + \frac{8}{21}$
લ.સા.અ. ($14, 21$) = $42$
$\frac{5 \times 3}{14 \times 3} + \frac{8 \times 2}{21 \times 2} = \frac{15}{42} + \frac{16}{42} = \frac{31}{42}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દરેક $\square$ માં જવાબ લખો.
$\frac{3}{8} = \frac{\square}{64} = \frac{9}{\square}$
સંખ્યારેખાના ઉપયોગ વગર જવાબ શોધીને લખો : $63-(17) =..........$
નીચે આપેલા સરવાળા અને બાદબાકીના બૉક્સ ભરો :
સંખ્યારેખાનો ઉપયોગ કરી ઉકેલ શોધો: $(+10) + (-2)$
છેલ્લા $3$ દિવસમાં $276 \text{ mm}$ વરસાદ પડ્યો, તો આખા અઠવાડિયા દરમિયાન ($7$ દિવસમાં) કેટલો વરસાદ પડ્યો હશે? (વરસાદ એકસરખા દરે પડે છે, તેમ ધારો.)
$40 \text{ cm}$ લંબાઈ અને $10 \text{ cm}$ પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ડબાનું ઢાંકણ ચારે બાજુથી ટેપ વડે બંધ કરેલ છે, તો જરૂરી ટેપની લંબાઈ કેટલી?
સંખ્યારેખાનો ઉપયોગ કરી જવાબ મેળવોઃ $(-3) + 3$
વર્ગમાં $20$ છોકરાઓ અને $40$ છોકરીઓ છે. છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે ? 
અભિવ્યક્તિ સ્વરૂપે લખો: એક લંબચોરસ પેટીની ઊંચાઈ $h \ cm$ છે. તેની લંબાઈ ઊંચાઈ કરતાં $5$ ગણી અને પહોળાઈ લંબાઈ કરતાં $10 \ cm$ ઓછી છે. લંબાઈ અને પહોળાઈને પેટીની ઊંચાઈના સંદર્ભમાં દર્શાવો.
લંબચોરસ ટેબલની લંબાઈ $2$ મીટર અને પહોળાઈ $5$ મીટર હોય, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ?