સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરને $2400\,V$ સાથે લગાવતા ગૌણ ગૂંચળામાં પ્રવાહ $80\,A$ છે,પ્રાથમિક અન ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યાનો ગુણોતર $20 : 1$ છે. જો કાર્યક્ષમતા $100\%$ હોય તો, પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ .....$amp$
Download our app for free and get started