ટોરોઈડમાં આંટા $N =500,$ ત્રિજ્યા $=40$ સેમી અને આડછેદ $10 cm ^{2}$ છે.તેનો ઇન્ડક્ટન્સ શોધો. ($\mu H$ માં)
  • A$125$
  • B$250$
  • C$0.00248$
  • D
    શૂન્ય
AIIMS 2019, Diffcult
Download our app for free and get startedPlay store
a
The expression for the magnetic field of toroid is,

\(B=\frac{\mu_{0} N i}{2 \pi R}\)

The expression for the magnetic flux is,

\(\phi_{\text {self }}=B A N\)

\(=\frac{\mu_{0} N i}{2 \pi R} A N\)

\(=\frac{\mu_{0} N^{2} i A}{2 \pi R}\) \(...(1)\)

Also, the expression for magnetic flux in terms of inductance is,

\(\phi_{\text {self }}=L i\) \(...(2)\)

Equate equation \((1)\) and \((2)\)

\(L=\frac{\mu_{0}}{2 \pi} \frac{N^{2} A}{R}\)

Substitute the values in the above equation.

\(L=\left(10^{-7}\right) \frac{2 \times 500^{2} \times 10 \times\left(10^{-2}\right)^{2}}{0.4}\)

\(=125 \mu H\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિદ્યુત ઉપકરણોના ઉપયોગમાં વિરુદ્ધ દિશામાં વિદ્યુતપ્રવાહ ધરાવતા તારોને જોડતા સમયે એકબીજા સાથે વીંટાળવામાં આવે છે. શા માટે ?
    View Solution
  • 2
    $P$ અને $Q$ ગુચળાને અમુક અંતરે મૂકેલા છે.જ્યારે $P$ ગુચળામાંથી $3\, A$ પ્રવાહ પસાર થાય ત્યારે $Q$ ગુચળામાંથી $10^{-3}\, Wb$ ચુંબકીય ફ્લક્સ પસાર થાય.$Q$ ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી.જ્યારે $P$ ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો ના હોય અને $Q$ ગુચળામાંથી $2\, A$ પ્રવાહ પસાર થતો હોય ત્યારે $P$ ગુચળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?
    View Solution
  • 3
    એક ઇન્ડક્ટરનું ગુચળું $64\, {J}$ જેટલી ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે છે અને જ્યારે તેમાંથી  $8\, {A}$ નો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે $640\, {W}$ ના દરથી ઉર્જા ગુમાવે છે. જો આ ગુંચળાને આદર્શ બેટરી સાથે જોડવામાં આવે તો આ પરિપથનો સમય અચળાંક ($sec$ માં) શોધો.
    View Solution
  • 4
    કોઈલમાંથી ગજિયો ચુંબક અચળ વેગથી પસાર થાય છે. ગેલ્વેનોમીટર નું આવર્તન

    $(a)$ ચુંબક દાખલ થાય 

    $(b)$ ચુંબક અંદર હોય 

    $(c)$ ચુંબક બહાર આવે ત્યારે

    View Solution
  • 5
    એક આદર્શ ટ્રાન્સફોર્મર શુદ્ધ અવરોધક બોજ લોડ સાથે પ્રાથમિક બાજુએ $12\,kV$ પર કાર્ય કરે છે. તે નજીકના ઘરોને $120\,V$ પર વિદ્યુત ઊર્જા પૂરી પાડે છે. ટ્રાન્સફોર્મર દ્વારા ઘરોમાં વપરાતી ઊર્જા વપરાશનો મધ્યક દર $60\,kW$ છે. દ્રીતીય પરિપથ માટે જરૂરી મુલ્યનો અવરોધક બોજ લોડ (Rs) $...........\,m \Omega$ હશે.
    View Solution
  • 6
    એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તેમ $0.025 \;T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. લૂપની ત્રિજયા $1\; mm/s $ ના અચળ દરથી સંકોચાવા લાગે છે. જ્યારે લૂપની ત્રિજયા $2\; cm$ થાય ત્યારે પ્રેરિત $emf$ કેટલું મળે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાગળની બહાર આવતી દિશામાં રહેલ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow B $ માં એક લંબચોરસ તારની લૂપ છે જેમાં પર $m$ દળ લટકે છે. લૂપમાંથી સમઘડી દિશામાં $i > mg/Ba$ જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે, જ્યાં $a$ લૂપની પહોળાય છે. તો ....
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $L$ આત્મપ્રેરકત્વ ધરાવતું ગુચળું બે પાટા સાથે જોડાયેલ છે. આ બે સમાંતર પાટા પર એક $l$ લંબાઈ અને $m$ દળ ધરાવતું કનેક્ટર મુક્ત રીતે લસરી શકે છે. આ આખા તંત્રને કાગળના સમતલની અંદરની દિશામાં જતાં ચુંબકીયક્ષેત્ર $B$ માં મૂકવામાં આવે છે. $t= 0$ સમયે તેને શરૂઆતનો વેગ $v_0$ આપેલ છે જેના કારણે તે $x-$દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે.તો કનેક્ટરના સ્થાનતરનો સમય વિરુદ્ધનો આલેખ કેવો મળશે?
    View Solution
  • 9
    એક ગજિયો ચુંબક $R$ ત્રિજયાના વાહક ગુચળામાંથી $v$ વેગથી પસાર થાય છે. ગજિયો ચુંબકની ત્રિજયા એવી છે કે તે ફક્ત લૂપમાંથી પસાર થાય છે. ગુચળામાં ઉત્પન્ન થતો $e.m.f.$ ક્યાં ગ્રાફ દ્વારા દર્શાવી શકાય?
    View Solution
  • 10
    $ABOCD$ લૂપ $1 \,m/sec$ ના વેગથી $1\,T$ ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે,બધી બાજુની લંબાઇ $1\,m$ હોય,તો $A$ અને $D $ વચ્ચે કેટલા .......$volt$ $emf$ ઉત્પન્ન થાય?
    View Solution