સ્થાયી અવસ્થા પદાર્થનું તાપમાન ......
  • A
    સમય આવે વધે છે.
  • B
    સમય આવે ઘટે છે.
  • C
    સમય આવે બદલાતુ નથી અને પદાર્થના બધા જ બિંદુએ સમાન રહે છે.
  • D
    સમય આવે બદલાતું નથી પરંતુ પદાર્થના બધા જ બિંદુએ જુદું જુદું હોય છે.
Easy
Download our app for free and get startedPlay store
d
In steady-state, there is no absorption of heat at any position. Heat passes on or is radiated from its surface. Therefore, in steady-state the temperature of the body does not change with time but can be different at different points of the body.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $2 \times 10^{8}\, km,$ સૂર્યનું તાપમાન $6000\, K ,$  સૂર્યની ત્રિજયા $7 \times 10^{5}\, km.$ જો પૃથ્વીની ઉત્સર્જકતા $0.6$ હોય તો ઉષ્મીય સંતુલન માટે પૃથ્વીનું તાપમાન ($K$ માં) થશે?
    View Solution
  • 2
    મીણબત્તીની જ્યોતની અંદરની બાજુ કરતાં મીણબત્તીના ઉપરના ભાગ માં બંનેના અંતર સરખા હોવા છતાં વધારે ગરમી લાગે છે, શા માટે
    View Solution
  • 3
    સૂર્યને $T\; K$ તાપમાને $R$ ત્રિજ્યાનાં ગોળા તરીકે ધારતાં, સૂર્યમાંથી પૃથ્વી પર આપાત થતો કુલ ઉત્સર્જન પાવર ગણો. પૃથ્વીનું સૂર્યથી અંતર $r$ લો.

    જ્યાં $r_{0}$ એ પૃથ્વીની ત્રિજ્યા અને $\sigma$ એ સ્ટીફન અચળાંક છે.

    View Solution
  • 4
    બે સમાન પદાર્થોના તાપમાન $ {727^o}C $ અને $ {327^o}C $ છે,તો ઉત્સર્જન ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    કોઇ એક ચોકકસ ગ્રહ માળામાં એક જોવા મળેલ છે, કે કોઇ એક અવકાશી પદાર્થ કે જેની સપાટીનું તાપમાન $200\;K$ છે, તે મહત્તમ તીવ્રતાના વિકિરણ ઉત્સર્જિત કરે છે, કે જેની તરંગલંબાઇ $12\;\mu m$ નજીકની છે. આની નજીકનો તારો કે જે મહત્તમ પ્રકાશ ઉત્સર્જન કરે છે, તેની તરંગલંબાઇ $\lambda= 4800\;\mathring A$ છે, તો આ તારાની સપાટીનું તાપમાન ($K$ માં) કેટલું હશે?
    View Solution
  • 6
    એક બીકરમાં રહેલ પ્રવાહીનું t સમયે તાપમાન $\theta(t)$ છે, પરિસરનું તાપમાન $\theta_{0}$ હોય તો ન્યૂટનના શીતનના નિયમ મુજબ $\log _{e}\left(\theta-\theta_{0}\right)$ અને $t$ નો આલેખ નીચે પૈકી કેવો મળે?
    View Solution
  • 7
    જ્યારે ઓરડાનું તાપમાન $20^{\circ} \mathrm{C}$ હોય ત્યારે એક કોફીના કપનું તાપમાન $t$ મિનીટમાં $90^{\circ} \mathrm{C}$ થી ઘટીને $80^{\circ} \mathrm{C}$ થાય છે. આવા જ કોફીના કપનું તાપમાન ઓરડાનું તાપમાન $20^{\circ} \mathrm{C}$ જેટલું સમાન હોય ત્યારે $80^{\circ} \mathrm{C}$ થી ઘટીને $60^{\circ} \mathrm{C}$ થાય તે માટે લાગતો સમય $......$ છે.
    View Solution
  • 8
    ધ્રુવ પ્રદેશમાં તળાવ પર બરફના સ્તરની જાડાઇ $x cm$ થી $y cm$ થતાં લાગતો સમય શોધો.વાતાવરણનું $ - {\theta ^o}C $ તાપમાન છે.
    View Solution
  • 9
    કુકરની બનાવટમાં ઉપયોગી પદાર્થ હંમેશા કેવું જોઈએ? ($K -$ ઉષ્માવાહકતા, $S -$ વિશિષ્ટ ઉષ્મા)
    View Solution
  • 10
    એક પાતળી સ્ટીલની ચોરસ પ્લેટ જેની લંબાઇ $10$ સેમી છે તેને ગરમ કરવામાં આવે છે. ગરમ પ્લેટની ઊર્જાના ઉત્સર્જનનો દર $1134 W $છે. તો પ્લેટનું તાપમાન ....... $K$ હશે ? $( \sigma = 5.67  × 10^{-8} \,\,watt\,\, m^{-2}\,\,k^{-4})$
    View Solution