Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક માણસ એક હલકી દોરીથી નીચે લપસી રહ્યો છે જેની તૂટવાની શક્તિ એે માણસની વજનથી $\eta\;(\eta < 1)$ ગણી છે. તો માણસનો મહત્તમ પ્રવેગ શોધો કે જેથી દોરી તરત તૂટી જશે.
$10\ kg$ ના દ્રવ્યમાનને છત પરથી દોરડા વડે ઉર્ધ્વદિશામાં લટકાવવામાં આવેલ છે. આ દોરડાના કોઈ એક બિંદુ પર જ્યારે સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે ત્યારે છત પરના બિંદુથી આ દોરડું $45^o$ વિચલન પામે છે. જો લટકાવેલ દ્રવ્યમાન સંતુલનમાં હોય તો આપાત બળનું મૂલ્ય ......... $N$ થશે.
બે જુદા-જુદા પ્રયોગોમાં $25 \,ms ^{-1}$ ની ઝડપથી ગતિ કરતો $5 \,kg$ દળનો એક પદાર્થ જુદી-જુદી દ્વિવાલોને અથડાય છે અને અનુક્રમે $(i) 3$ સેક્ન્ડ અને $(ii) 5$ સેકન્ડમાં વિરામસ્થિતિમાં આવે છે. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$\vec v$ જેટલા વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો લાગે છે.આ બળોના મૂલ્ય અને દિશાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણની પાસપાસેની બાજુઓ વડે દર્શાવી શકાય,તો આ કણ કેટલા વેગથી ગતિ કરતો હશે?
$2 \,kg$ દળ ધરાવતું ચોસલું એક ધર્ષણરહિત સમતલ પર મૂકેલ છે. (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર). તેના પર $1 \,kgs ^{-1}$ ના દર થી પાણીની ધાર (ફૂવારો) મારવામાં આવે છે કે જેની ઝડપ $10 \,ms ^{-1}$ છે. તો ચોસલાનો પ્રારંભિક પ્રવેગ .................. $ms ^{-2}$ માં થશે.