\( \Rightarrow {\text{ t = 5 s }}\) માટે \(:\, \theta = {\omega _0}t + \frac{1}{2}\alpha {t^2}\,\,\)
\(\Rightarrow \,\,\,{\theta _5} = 0(5) + \frac{1}{2}(8){(5)^2} = 100\,rad\,\,\,\)
\(\therefore \,\,\,{\text{5 s}}\) માં પરિભ્રમનોની સંખ્યા \({n_5} = \frac{{{\theta _5}}}{{2\pi }} = \frac{{100}}{{2\pi }}\)
\({\text{ t = 6 s}}\) માટે \({\theta _6} = (0)(6) + \frac{1}{2}(8){(6)^2} = 144\,\,\,\,\,\therefore \,\,{\text{6s}}\) માં પરિભ્રમનોની સંખ્યા \({n_6} = \frac{{{\theta _6}}}{{2\pi }} = \frac{{144}}{{2\pi }}\)
છઠ્ઠી સેકન્ડમાં પરિભ્રમણોની સંખ્યા = (\(6\ s\) માં થતાં કુલ પરિભ્રમણો) - (\(5\ s\) માં થતાં કુલ પરિભ્રમણો)
છઠ્ઠી સેકન્ડમાં પરિભ્રમણોની સંખ્યા\({\text{ }} = \frac{{144}}{{2\pi }} - \frac{{100}}{{2\pi }} = \frac{{44}}{{2\pi }}\)
છઠ્ઠી સેકન્ડના અંતે કોણીય વેગ \(\omega_6 = \omega_0 +\alpha t = 0 + (8\times 6) = 48\ rad s^{-1}\)
\(6\ s\) જ બાદ ટાર્કનું મૂલ્ય શૂન્ય થાય છે, માટે રિંગ નિયમિત વેગથી ગતિ કરશે. માટે \(\alpha= 0\) થશે.
\(\therefore \theta = {\omega _6}t + \frac{1}{2}\alpha {t^2} = {\omega _6}t = (48)(1)\)
\( = 48\,rad\, = \frac{{48}}{{2\pi }}\) પરિભ્રમન