Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2 kg$ દળનો પદાર્થ પ્રારંભમાં સ્થિર છે. $7N $ ના સમક્ષિતિજ બળની હાજરીમાં તે ટેબલ પર ગતિ કરે છે. જેનો ગતિ ઘર્ષણાંક $0.1 $ છે, તો $10 s$ માં લગાવવામાં આવતા બળથી થતું કાર્ય અને ઘર્ષણબળથી $10 s $ માં થતું કાર્ય અનુકમે ..... હશે.
કોઈ બળની અસર હેઠળ, $2 \,kg$ વાળો એક પદાર્થ એ એવી રીતે ગતિ કરે છે કે તેનાં $x$ એ સમય $t$ ના વિધેય તરીકે $x=\frac{t^2}{3}$ મૂજબ આપેલું છે, જ્યાં $x$ મીટરમાં છે અને $t$ સેકંડમાં છે. પહેલી બે સેકન્ડોમાં થયેલ કાર્ય .......... $J$
$m = 0.1\,kg$ દળ નો એક બ્લોક અજ્ઞાત સ્પ્રિંગ અચળાંક $k$ ધરાવતી એક સ્પ્રિંગ સાથે જોડેલી છે. જેને તેની સમતોલ અવસ્થામાથી $x$ અંતર જેટલી દબાવેલી છે. સમતોલન સ્થિતિ ના અડધા અંતરે $(\frac {x}{2})$ પહોચ્યાં બાદ, તે બીજા બ્લોક સાથે અથડાઇ ને સ્થિર થાય છે, જ્યારે બીજો બ્લોક $3\,ms^{-1}$ વેગ થી ગતિ કરે છે. તો સ્પ્રિંગ ની પ્રારંભિક ઉર્જા કેટલા ................ $\mathrm{J}$ હશે?
એક ઘર્ષણરહિત ટેબલ પર એેક સાંકળ તેની લંબાઈ નો $\frac{1}{5}$ ભાગ ટેબલની ધારથી નીચે લટક્તો હોય તેમ રાખેલ છે. જો સાંકળની લંબાઈ $L$ અને દળ $M$ હોય, તો તે લટકતા ભાગને ફરી ટેબલ પર લાવવા કેટલું કાર્ય કરવું પડે?
$1 kg $ દળનો કણ $ x$ અક્ષ પર મુક્તપણે ગતિ કરી શકે છે તેની સ્થિતિ ઊર્જા $U(x)\,\, = \,\,\left( {\frac{{{x^2}}}{2}\,\, - \,\,x} \right)$ જૂલ વડે આપવામાં આવે છે. જો કણનું કુલ યાંત્રિક ઊર્જા $2J$ હોય તો કણની મહત્તમ ઝડપ શોધો.
$m_1$ દળનો એક કણ $5m/s$ ના વેગ સાથે ગતિ કરે છે જે બીજા $m_2$ દળના સ્થિત કણ સાથે હેડઓન સંઘાત કરે છે. સંઘાત પછી બંને કણો $4m/s$ ના સમાન વેગથી ગતિ કરે છે, તો $m_1$/$m_2$ ની કિંમત શોધો.
$1 \,kg$ દળવાળા એક પથ્થરને એક દોરી સાથે બાંધેલ છે અને $1 \,m$ ત્રિજ્યાવાળા એક શિરોલંબ વર્તુળનાં ફેરવામાં આવે છે. જો ઉચ્ચત્તમ બિંદુએે તણાવ $14 \,N$ હોય તો ન્યૂનતમ બિંદુએ વેગ ........... $m / s$ હશે.